બૅંક ખાતામાંથી અનધિકૃત રીતે પૈસા કપાયા તો RBIના નિયમો અનુસાર રિફંડ ક્યારે મળે અને શું કરવા જોઈએ
RBIના નિયમો અનુસાર રિફંડ ડિજિટલ ફ્રોડના વધતા કેસોને પગલે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ગ્રાહકોના નાણાકીય હિતોની રક્ષા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. તાજેતરમાં ગ્રેટર નોઇડામાં પંજાબ નેશનલ બેંક (PNB)ની શાખામાં કેટલાક ખાતા અને FDમાંથી કરોડોની રકમ ગાયબ થઈવાની ઘટનાઓને ધ્યાનમાં રાખતાં RBIએ ફરિયાદીનાં સમયસીમા અને બેંકની જવાબદારીની હદબંધી નક્કી કરી છે. નિયમો અનુસાર અનધિકૃત ટ્રાન્ઝેક્શન … Read more