સોનિયાએ કહ્યું — દેશની વાસ્તવિક તાકાત તેના લોકો: ઇન્દિરા ગાંધી માનતા હતા કે શાંતિ, સ્વતંત્રતા અને વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે, તેના લાભ ગરીબો સુધી પહોંચવા જોઈએ

વડોદરામાં ઓપન સ્કૂલ પરીક્ષા

ઇન્દિરા ગાંધી પુરસ્કાર સમારોહ કોંગ્રેસ સાંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં 2025ના ઇન્દિરા ગાંધી શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર સમારોહને સંબોધન કર્યું અને મોઝામ્બિકની માનવાધિકાર કાર્યકર અને સમાજસેવિકા ગ્રાસા માશેલને આ પુરસ્કાર એનાયત કર્યો. તેમણે જણાવ્યું કે દેશની વાસ્તવિક શક્તિ તેના લોકોમાં જ હોય છે અને ઇન્દિરા ગાંધી એ માનતા હતાં કે શાંતિ, સ્વતંત્રતા … Read more