છોટા ઉદેપુર: નસવાડી જૂથ ગ્રામ પંચાયતના 12 સભ્યોની સરપંચ મેહુલ તડવી સામે અવિશ્વાસની દરખાસ્ત, તલાટીએ 15 દિવસમાં બેઠક બોલાવવાની જાહેરાત

બદ્રીનાથ-કેદારનાથમાં બરફવર્ષા

છોટા ઉદેપુરમાં રાજકીય ગરમાવો છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યા છે. ગ્રામ પંચાયતના 12 જેટલા વોર્ડ સભ્યોોએ ભાજપ પ્રેરિત સરપંચ મેહુલ તડવી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત તલાટી કમ મંત્રી સમક્ષ સોંપી છે. સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ વિકાસ કાર્યોમાં નિષ્ક્રિય રહ્યા છે અને તેથી વોર્ડના લોકઉપયોગી કામો અટકી ગયા છે. સભ્યોએ એકસંગ થઈ … Read more