બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો બંધ, 2500 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ
ગ્રાન્ટેડ સ્કૂલો બંધ વડોદરામાં ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળતાં ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની છે. માહિતી અનુસાર છેલ્લા 2 વર્ષમાં 7 ગ્રાન્ટેડ શાળાઓ બંધ વરસવામાં આવી છે, જેના કારણે લગભગ 2500 જેટલા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ લઈવો પડ્યો છે અને 30 શિક્ષકો ફાજલ થયા છે. ડીઈઓ કચેરી દ્વારા વર્ગો બંધ કરવાની મંજૂરી અપાતા કેટલીક સ્કૂલો રાતોરાત … Read more