અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની ટેલિકોમ્યુનિકેશન ખામી: 4 કલાકના ‘ગ્રાઉન્ડ સ્ટોપ’માં 11,000થી વધુ ફ્લાઇટ પ્રભાવિત
અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની ખામી અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ની ટેલિકોમ્યુનિકેશન સેવામાં સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીના કારણે દેશવ્યાપી હવાઇ સંકટ સર્જાયો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા સુરક્ષાને પગલે દેશવ્યાપી ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ જાહેર કર્યો અને વિમાનોની અવરજવર અસ્થાયી રૂપે રોકાઈ હતી. 22 એર રૂટ ટ્રાફિક કંટ્રોલ સેન્ટર્સમાં સંચાર સેવા પ્રભાવિત થતાં અંદાજે 11,000થી વધુ ફ્લાઇટ્સ … Read more