ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળી ઉત્પાદનમાં 8.85 લાખ ટનના ગાબડાનો અંદાજ, ગ્રાઉન્ડ સર્વેમાં ખુલાસો | Gujarat Samachar
ગુજરાતમાં મગફળી ઉત્પાદનમાં ઘટાડો ‘ધી સોલ્વન્ટ એક્સટ્રેક્શન એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (SEA)ના ગ્રાઉન્ડ સર્વે અનુસાર, 2026-27માં ગુજરાતમાં મગફળીનું કુલ ઉત્પાદન ગયા વર્ષના 41.88 લાખ મેટ્રિક ટનથી ઘટીને અંદાજે 33.30 લાખ મેટ્રિક ટન રહેશે. સર્વેના મુખ્ય તારણો મુજબ આ એટલે કરીને લગભગ 8.58 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થાય છે, જે લગભગ 20.5%ની કમી દર્શાવે છે. સર્વેમાં વરસાદની … Read more