કેનેડાની મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં ગોલ્ડી બરાડનું નામ ટોચે, સરકારે 2.5 લાખ ડૉલરનું ઈનામ રાખ્યું | Gujarat Samachar
ગોલ્ડી બરાર કેનેડાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કાવતરાખોર તરીકે ઓળખાતો સતિન્દ્રજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર કેનેડાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં શિરસ્થાને પહોંચી ગયો છે. કેનેડા સરકારે તેની ધરપકડમાં મદદરૂપ માહિતી આપનારને 2.5 લાખ ડૉલર ($250,000) સુધીનું ઇનામ જાહેર કર્યું છે. રિપોર્ટ પ્રમાણે કેનેડાની સુરક્ષા એજન્સીઓ ‘બોલો પ્રોગ્રામ’ હેઠળ તેને પકડવા માટે સક્રિય … Read more