કેનેડાએ ગોલ્ડી બરાડ પર ₹1.62 કરોડનું ઇનામ જાહેર કર્યું: મોસ્ટ-વૉન્ટેડ ઘોષિત, સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ આરોપ

રાજકોટ–પોરબંદર પેસેન્જર ટ્રેન

ગોલ્ડી બરાડ પર ઇનામની જાહેરાત કેનેડાના BOLO પ્રોગ્રામે ભારતમાંથી ફરાર ગેંગસ્ટર ગોલ્ડી બરાડ પર 2.5 લાખ કેનેડિયન ડૉલર (લગભગ ₹1.62 કરોડ)નું ઇનામ જાહેર કર્યું છે. આ ઇનામ તેમને પકડવામાં મદદ કરનાર અથવા વિશ્વસનીય માહિતી આપનારને આપવામાં આવશે. ગોલ્ડી હવે કેનેડાના મોસ્ટ-વૉન્ટેડ ફરાર આરોપીઓની યાદીમાં સામેલ થયો છે. વિશ્વસનીય માહિતીની વિનંતી BOLO પ્રોગ્રામની જાહેરાત અને ઇનામની … Read more