ગોલમાલ ફાઈવમાં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરાશે
ગોલમાલ ફાઈવમાં નવા ગીતો રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ ફાઈવમાં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં આ બંને ગીત એક પછી એક સળંગ રીતે શૂટ કરવામાં આવશે અને સમગ્ર સ્ટાર કાસ્ટ તે પર ફીલ્માશે. સૂત્રોના જણાવ્યા મુજબ શર્મન જોશી 21 વર્ષ પછી ફ્રેન્ચાઇઝીમાં પાછા આવ્યાં છે અને ફિલ્મ જાન્યુઆરી … Read more