અમદાવાદ: ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 15થી વધુની અટકાયત

ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇન

ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇનનો વિરોધ ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગુજરાત સ્ટેટ પેટ્રોલનેટ લિમિટેડ દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને ખેડૂતોએ ઉગ્ર રીતે વિરોધ કર્યો. ખેતીના ઊભા પાકમાં પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ થવાનું ખેડૂતોનો આક્ષેપ છે અને જણાવવામાં આવ્યું કે અગાઉ થયેલા નુકસાન માટે વળતર હજુ આપવામાં આવેલું નથી. ઘટના સ્થળ પર વધી ગયેલા રોષને પગલે … Read more