વડોદરા મ્યુ.કોર્પોરેશને હરણી-સયાજીપુરામાં ગેરકાયદે દબાણો હટાવ્યા

બંગાળની પેટાચૂંટણી

હરણી-સયાજીપુરામાં ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી વડોદરા મ્યુ. કોર્પોરેશને આજે બપોરે હરણી-સયાજીપુરાના બ્રહ્માનગરમાં ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી કરી. ટીપી સ્કીમ નં. 45ના 30 મીટરના ટીપી રોડ પર FP નં. 140 થી 16 તરફ જતા દોઢ કિલોમીટર સુધીના માર્ગમાં આવેલ દબાણો ખાલી કરવામાં આવ્યા. કાર્યમાં આશરે 8 યુનિટના આશરે 5 હજાર ચોરસ ફૂટના ગોડાઉન અને શેડ સહિતના … Read more