અમદાવાદ: રાણિપના ડૉ. જીગ્નેશ નાયકનો ફોન હેક કરી ગેમ આઈડી-પાસવર્ડ બદલી નાખ્યા

બંગાળની ખાડીમાં એલર્ટ

ડૉ. જીગ્નેશ નાયકનો ફોન હેક અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ડૉ. જીગ્નેશ નાયક ઓનલાઇન ગેમ રમતા છેતરપિંડીનો શિકાર બન્યા છે. ડૉ. નાયકના જણાવ્યા અનુસાર એક અજાણ્યા વ્યક્તિએ તેમને ગેમમાં પોઇન્ટ અપાવવાની વાત કરી સ્ક્રીન શેર કરાવવા કહ્યું અને આસપાસની વાતોમાં વિશ્વાસ થાય તે રીતે સ્ક્રીન શેર કરાવતા તેમના ફોનને હેક કરી ગેમની આઈડી અને પાસવર્ડ બદલી … Read more