અમદાવાદ: સનાથલ નજીકના વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરુ તોડીને તસ્કરો અંદર આવ્યા હતા
અમદાવાદમાં ગેઝેટ્સની ચોરીની ઘટના અમદાવાદના સનાથલ સર્કલ નજીક નવાપુરા ગામની સીમામાં આવેલ ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાંથી રાત્રિના સમયે તસ્કરોએ રૂ. ₹1 કરોડનો કિંમતી ગેઝેટ્સનો મુદ્દામાલ ચોરીને લઈને ફરારી થયા છે. ઘટના અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ચોરીની વિગત મળતી માહિતી અનુસાર ગત 21 ઓક્ટોબરની રાત્રે એકથી … Read more