અમદાવાદ: વીજ વાયર ચોરતી ગેંગનો પર્દાફાશ, લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 6 શખસો ઝડપાયા

સુરત મેટ્રો સ્ટેક્ડ સ્ટેશન

અમદાવાદમાં વીજ વાયર ચોરીનો પર્દાફાશ અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગને પકડી વીજ વાયર ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને 6 આરોપીઓને ઝડપ્યા અને તેમની પાસેથી 6.50 લાખથી વધુનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ UGVCLની 11 KV લાઇનના વાયર ચોરીતી હતી. ઘટનાનો પ્રકાર અને ધરપકડ પોલીસે જણાવ્યું કે છેલ્લા કેટલાક … Read more