અમદાવાદમાં આંતરરાજ્ય મોબાઇલ ચોરી કરતી ગેંગ પકડાઈ: 2 આરોપી ધરપકડ, 52 મોબાઇલ અને રૂ. 5.54 લાખ જપ્ત
અમદાવાદમાં મોબાઇલ ચોરી ગેંગ પકડાઈ ઝોન-7 LCB ની ટીમે અમદાવાદમાં આંતરરાજ્ય મોબાઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવી અને તેમની પાસેથી 52 મોબાઇલ ફોન તેમજ રૂ. 5.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીથી કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે — જેમાં અમદાવાદના 11 અને રાજસ્થાનનો 1 ગુનો … Read more