જામનગરના ગુલાબનગરમાં જૂની અદાવતમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો

જામનગર ગુલાબનગરમાં યુવાન પર હુમલો

જામનગરના ગુલાબનગરમાં યુવાન પર હુમલો જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક પાસે જૂની અદાવતનો ખાર રાખીને ચાર શખ્સોએ અરબાજ જમાન અયુબખાન બ્લોચ (ઉં.વ. 28) પર હુમલો કર્યો હતો. આરોપીઓમાં નીલેશ ઉર્ફે નીલીયો કુંજરીયા, મોઈન બસર વાઘેર અને બે અજાણ્યા શખ્સો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ પ્રમાણે આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. … Read more