ગુયાનાએ ભારતને દરરોજ 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપવાની ઓફર કરી

ગુયાનાનો ક્રૂડ ઓઇલ પુરવઠો

ગુયાનાનો ક્રૂડ ઓઇલ પુરવઠો ગુયાનાએ ભારતને દરરોજ 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પુરવઠાની ઓફર કરી છે. ગુયાનાના હાઈકમિશનર ધર્મકુમાર સીરાજે જણાવ્યું છે કે તેમની ઇચ્છા છે કે ગુયાના ભારતનો વ્યૂહાત્મક (સ્ટ્રેટેજિક) ભાગીદાર બને. તે મુજબ આ ઓફર ભારતની દૈનિક જરૂરિયાતનું આશરે 20% જેટલું છે. પ્રસ્તાવના મુખ્ય મુદ્દા પ્રસ્તાવની મૂળ બાબતો ધર્મકુમાર સીરાજે જણાવ્યાં અનુસાર, ગુયાના … Read more