સોનિયા ગાંધીએ આત્મકથામાં બે વાર કેન્સરની આશંકા અને ગુપ્ત સર્જરીઓનો ખુલાસો કર્યો

બાળકો માટે YouTube Kids અને Lego Play નિયંત્રણ

સોનિયા ગાંધીની આત્મકથા કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા Belonging: A Journey of Loveમાં જીવનના કઠિન અને ખાનગી તબક્કાઓ વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યા અનુસાર 2010માં સ્તન કેન્સરના શંકા સાથે ઇટાલીના મિલાનમાં ગુપ્ત ઓપરેશન કરાવ્યું અને લગભગ એક વર્ષ બાદ 2011માં પેન્ક્રિયાસમાં મળેલી ગાંઠ માટે નેધરલેન્ડ્સમાં બીજી ગુપ્ત સર્જરી કરાવી. 2010: મિલાનમાં ગુપ્ત … Read more