ખેડા: ‘ભાનુ ભરવાડ ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ, પિતા-પુત્રની ધરપકડ

ભાનુ ભરવાડ ગેંગ

ખેડા: ભાનુ ભરવાડ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ ખેડા જિલ્લામાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ભાનુ ભરવાડ ગેંગ સામે પોલીસે મોટી કાર્યવાહી કરીને ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધી ગેંગના મુખ્ય સૂત્રધાર ભાનુ ભરવાડ અને તેના પુત્રની અટકાયત કરી છે. ખેડા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આ કડક કાયદા હેઠળ કોઈ ગેંગ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. … Read more