અમદાવાદની કોર્ટોમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વકીલોની 3 દિવસીય હડતાળ
અમદાવાદની કોર્ટોમાં વકીલોની હડતાળ રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ નવા ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં અમદાવાદની વિવિધ કોર્ટોના વકીલોએ 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ત્રણ દિવસીય હડતાળનું એલાન કર્યું છે. વકીલોએ જણાવ્યું છે કે હડતાળ દરમ્યાન તેઓ કોર્ટના તમામ ન્યાયિક કાર્યોથી દૂર રહેશો, જેના પરિણામસર કોર્ટ કામગીરી પર અસર પડશે. વકીલોના મતે, આ વિધેયક સિટી સિવિલ … Read more