મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમેરિકા—કેનેડા પ્રવાસ પૂર્ણ, અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માપૂર્ણ સ્વાગત

ભુપેન્દ્ર પટેલ

મુખ્યમીન્ત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ કરીને અમદાવાદ પધાર્યા ત્યારે તેમને એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં ખેલો ઈન્ડિયા ડાયલોગ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રીએ એરપોર્ટ પર મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે એવો અમારો પ્રયત્ન રહ્યો … Read more