આદિત્યના નામે યુવતીઓને ફસાવનાર કરીમની કાયમી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી
આદિત્યના નામે યુવતીઓને ફસાવનાર કરીમની કાયમી જામીન અરજી ફગાવી અમદાવાદમાં મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામ ધારણ કરીને બનાવટી આઈડી બનાવનાર કરીમ સિપાઈ પર એક મહિલા સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો બનાવ્યો અને પછી નાણાં પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસે નોંધવા પછી, અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી કરીમની કાયમી જામીન અરજી … Read more