વાઘોડિયા પાસે 1 વર્ષ જૂની દેવ સિંચાઇ સબ માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી પૂરાઈ પાકને નુકસાન

ICC 2035 ગ્લોબલ ક્રિકેટ કેલેન્ડર

દેવ સિંચાઇ સબ માઇનોર કેનાલમાં ગાબડું વાઘોડિયાનાં જેપુરા ગામ પાસે આવેલી દેવ સિંચાઇની 1 વર્ષ જૂની સબ માઇનોર કેનાલમાં ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળીને ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડુતોએ તુવેર, વાલ, મકાઈ અને પપૈયા સહિતની ફસલોને નુકસાન પહોંચ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સિંચાઈ વિભાગે નાળું બ્લોક થવાના પરિણામે પાળો તૂટી જતા … Read more