ઈઝરાયલમાં સત્તા પરિવર્તનના એંધાણ: નેતન્યાહુની વિદાય નિશ્ચિત, વિરોધી ગાદી આઈસેનકોટને મળ્યું બહુમત!
ઈઝરાયલમાં સત્તા પરિવર્તનના એંધાણ ઈઝરાયલમાં ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે નવી સરકાર રચવાનો માર્ગ સાફ થતો દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના મુખ્ય વિરોધી ગાદી આઈસેનકોટને જોઈન્ટ લિસ્ટની 11 બેઠકો અને રાઆમ પાર્ટીની 8 બેઠકોનું સમર્થન મળી ગયા છે. આથી હવે તેઓ સંસદમાં કુલ 67 બેઠકો સાથે મજબૂત સંખ્યાબળ ધરાવે છે, જેના કારણે નેતન્યાહુને સત્તામાંથી … Read more