સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ આપી: માર્ચ દરમિયાન ગર્ભવતી પત્રકારને ધક્કો મારવાનો આરોપ, FIR નોંધવાની માંગ
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ આપી સુપ્રીમ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓને નોટિસ આપી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે 12 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા એક ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો મારવામાં આવ્યો હતો અને તેનાથી તે નીચે પડી ગઇ હતી. અરજીમાં તાત્કાલિક FIR નોંધવાની અને … Read more