બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત
બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને એક રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષાચાલક સહિત 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યા થયા. મૃતકોમાં પાલનપુરમાં સારવાર કરાવી પરત ફરતા એક વૃદ્ધ દંપતીનો પણ સમાવેશ થાય છે. ઘટનાક્રમ મળતી માહિતી અનુસાર રિક્ષા પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા પાસેથી … Read more