નિલેશની હત્યામાં પોલીસે આરોપીઓ પાસે ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું

ગટરમાં કેમિકલ ઠાલવવાના આક્ષેપ

નિલેશની હત્યા અને પોલીસની કાર્યવાહી વડોદરાના સોમા તળાવ પાસેના સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે ગત 18 ઓક્ટોબરે વણઝારા સમાજના ગરબા મહોત્સવ દરમિયાન 24 વર્ષના નિલેશ વણઝારાની ચાકુ મારી હત્યા થઈ હતી. કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનામાં 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને ચારેય આરોપીઓને 27 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યું છે. પોલીસે આજે સાંજે … Read more