‘તુ અમારી વચ્ચે કેમ પડે છે…’ વટવાના ચાર માળિયામાં સાળા પર બનેવીએ છરીના گھા ઝીંક્યા | Gujarat Samachar
વટવાના ચાર માળીમાં છરીનો હુમલો વટવા ઇન્સાનિયતનગર ચાર માળીમાં બહેન અને બનેવી વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડીને સમજાવટ કરનાર 24 વર્ષીય સાળા ગગન પર બનેવી શાહબાઝ ઉર્ફે બોબડો સાઓ અનવરખાન પઠાણે છરીથી હુમલો કર્યો હતો. ઘટના 22 તારીખે સાંજે બની હતી. ઘાયલને પહેલા એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં … Read more