ગગનયાન ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરી 2027ની શરૂઆતમાં લોન્ચ કરવાની તૈયારી; પ્રથમ ઉડાનમાં હ્યુમનોઇડ નહીં, માનવયાત્રીઓ માર્ચ 2028માં મોકલવાની યોજના

ગુજરાત બુલેટ ટ્રેન 2027

ગગનયાન મિશનની તૈયારી કેન્દ્રિય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભાસ્કરને બુધવારે જણાવ્યું કે ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ મિશન ગગનયાનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને તેને ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરી 2027ની શરૂઆતમાં શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવાની તૈયારી છે. તેમણે કહ્યું કે આ ઉડાનમાં ક્રૂ અને સર્વિસ મોડ્યુલ અંતરિક્ષમાં જશે અને મુખ્ય હેતુ ક્રૂ મોડ્યુલના … Read more