ઈમરાન ખાનની મુક્તિ માટે ખૈબર-પખ્તુન્વામાં હજારો લોકો સડક પર ઉતર્યા; પેશાવરથી ઈસ્લામાબાદ તરફ કૂચ કરવાની તૈયારી

ઈમરાન ખાનની મુક્તિ

ઈમરાન ખાનની મુક્તિ માટે પ્રદર્શન ખૈબર-પખ્તુન્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રીદીની આગેવાનીમાં ઈમરાન ખાનની મુક્તિ માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. પ્રાંતના વિવિધ વિસ્તારોમાંથી લોકો પેશાવરમાં ભેગા થઈ રહ્યા છે અને ત્યાંથી ઈસ્લામાબાદ તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાન તેહરિક-એ-ઈન્સાફ (પી.ટી.આઈ.)ના સભ્યો પણ આ દેખાવોમાં જોડાયા છે. સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે … Read more