પાકિસ્તાન ક્રિકેટમાં ઘરખમ ફેરફાર, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મોહમ્મદ રિઝવાન سمیت 13 ખેલાડીઓની હકાલપટ્ટી | Gujarat Samachar
પાકિસ્તાન ક્રિકેટ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ફેરફાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ સિનિયર પુરૂષ ટીમ માટે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા છે. આ કોન્ટ્રાક્ટ માળખું જૂના ‘કેટેગરી-આધારિત’ પધ્ધતિને બદલીને ‘ફોર્મેટ-આધારિત’ બનાવાયું છે અને તે 30 જૂન 2027 સુધી અમલમાં રહેશે. આ યાદીમાં કુલ 38 ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને તેમમાંથી 19 ખેલાડીઓને ડેવલપમેન્ટ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. PCBએ … Read more