FCI ઓકશનમાં વધુ માંગને પગલે ઘઉંના ભાવ ઊંચકાયા

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

ઘઉંના ભાવમાં નોંધાયો ઉછાળો મુંબઈ: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા યોજાયેલા ઈ-ઓકશનમાં ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 96 થી રૂ. 260 સુધીનો વધારો નોંધાયો છે. ખુલ્લા બજારમાં ઊંચા ભાવ અને એલ નિનોની સ્થિતિને કારણે મિલરો અને ટ્રેડરો ઘઉં સ્ટોક કરી રહ્યા છે, જેના કારણે ઓકશનમાં પણ દરો વધ્યા છે. એફસીઆઈ પાસે 1 નવેમ્બર પર … Read more