દ્વારકામાં યાત્રાળુઓની ભીડનો લાભ લઇ ખિસ્સાકાતરુ કરતી ગેંગ ઝડપાઈ, 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત

નંદિની આપઘાત

દ્વારકામાં ખિસ્સાકાતરોની ગેંગ ઝડપાઈ દિવાળી વેકેશન દરમ્યાન દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારની દર્શનાર્થે આવેલા યાત્રાળુઓની ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરની કામગીરી ચલાવતી 6 શખ્સોની ટોળકીને દ્વારકા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ₹1.40 લાખ, 5 મોબાઇલ અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ ₹3.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંબંધિત બંદોબસ્ત અને કાર્યવાહી દ્વારકા … Read more