અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર ખારીકટ કેનાલમાંથી બે દિવસની નવજાત બાળકિનો મૃતદેહ મળ્યો

ટાટા ગ્રૂપ બરબાદ

અમદાવાદમાં નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો અમદાવાદ: નારોલ-નરોડા નેશનલ હાઈવે નંબર-8 પર એક્સપ્રેસ હાઈવે નજીકથી ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલમાંથી બે દિવસની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયું છે. સ્થાનિક નાગરિકોએ પાણીમાં તરતો મૃતદેહ જોઈને પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની વિગત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને … Read more