કેન્સરની ₹11,000ની દવા ₹1.30 લાખમાં! ‘આ તો ધોળા દિવસે લૂંટ છે’, સુપ્રીમ કોર્ટની કેન્દ્રને કડક ફટકાર

ટ્રમ્પનો વીટો

કેન્સરની દવાઓની ઊંચી કિંમતો સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓની અતિશય ઊંચી કિંમતો અંગે કેન્દ્ર સરકારને કડક ફટકાર લગાવી છે અને અનેક ખાનગી હોસ્પિટલોમાં દવાઓ તેમના મૂળ ખર્ચ કરતાં બહુ ઊંચા ભાવમાં વેચાતા હોવાની અનુભૂતિ વ્યક્ત કરી. કોર્ટે ખાસ ઉદાહરણ આપતા જણાવ્યું કે કેમોથેરાપી માટે વપરાતું એક ઇન્જેક્શન જેના મૂળ ખર્ચ ₹11,000 છે, તે ઘણી હોસ્પિટલોએ ₹1.10 … Read more