હાઈકોર્ટે ગુજરાત સરકારને રખડતાં કૂતરાંના ખસીકરણ-રસીકરણ રિપોર્ટ 4 મહિને રજૂ કરવા આદેશ્યો; સરકારે માત્ર 17 જિલ્લાનો ડેટા રજૂ કર્યો
હાઈકોર્ટે ગુજરાત સરકારને રખડતાં કૂતરાંના ખસીકરણ-રસીકરણ રિપોર્ટ 4 મહિને રજૂ કરવા આદેશ્યો ગુજરાત હાઈકોર્ટે રખડતાં કૂતરાંના ખસીકરણ (Sterilization) અને રસીકરણ (Vaccination) અંગે સરકારને દર 4 મહિને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું (affidavit) રજૂ કર્યું અને હાલમાં માત્ર 17 જિલ્લાનો ડેટા કોર્ટમાં પ્રસ્તુત કર્યો હોવાનું નોંધાયું છે. બાકી જિલ્લાના ડેટા સરકાર … Read more