દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ખલેલ લાવવા માટેનું ષડયંત્ર ઉજાગર; 3ની ધરપકડ, પન્નુની તરફથી ₹1 લાખની ડીલનો ખુલાસો
દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ખલેલ લાવવા માટેનું ષડયંત્ર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પંજાબી ગાયક દિલજીત દોસાંજના દિલ્હીમાં યોજાનારા કોન્સર્ટમાં ખલેલ પહોંચાડવાના ખાલિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં પ્રતિબંધિત સંગઠન ‘સિખ્સ ફોર જસ્ટિસ’ (SFJ) સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા છે, જેમાં 1 મહિલા પણ સામેલ છે. પોલીસે માહિતી આપી છે કે ગુરપતવંત સિંહ પન્નુ પર … Read more