ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે મગફળી 50 લાખ ટનને પાર

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન રાજકોટ: કૃષિ વિભાગના અંદાજ મુજબ, અસંતુલિત ચોમાસા છતાં રાજ્યમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન 50.33 લાખ ટન થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કપાસનું ઉત્પાદન 69.13 લાખ ગાંસડી અને ચોખાનું 22.49 લાખ ટન રહેવા જેવો અંદાજ આપવામાં આવ્યો છે. કૃષિ વિભાગે જણાવ્યુ કે સપ્ટેમ્બરમાં મળેલા અનુકૂળ વરસાદથી પાકનું ચિત્ર સુધર્યું છે. કૃષિ વિભાગના મુખ્ય … Read more