પાકિસ્તાન વિદેશી ખનન કંપનીઓને જમીનની હરાજી માટે આમંત્રિત કરશે; ફોરમ 12 અને 13 નવેમ્બર 2026માં
પાકિસ્તાન મિનરલ્સ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ પાકિસ્તાન પોતાની ગંભીર આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે જમીનની નીચે રહેલા ખનિજ ભંડારને વિદેશી રોકાણ માટે ખોલવાની તૈયારી કરી રહ્યું છે. શહબાઝ શરીફની સરકાર અને સેનાપ્રમુખ અસીમ મુનીર મળીને ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનના તાંબા, સોના, ક્રોમાઇટ અને કોલસાના ભંડારને આંતરરાષ્ટ્રીય રોકાણ માટે ખુલ્લાં કરવાની યોજના Banaવી રહી છે. આ માટે ‘પાકિસ્તાન … Read more