જામનગરની જી.જી. હોસ્પિટલમાં ક્ષયની સારવાર દરમિયાન મચ્છરનગરના 42 વર્ષીય દર્દીનું અવસાન

બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં વીજ ક્ષમતા

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ક્ષયની રોગથી સારવાર લઈ રહેલા મચ્છરનગરના 42 વર્ષીય વનરાજસિંહ કનકસિંહ પરમારનું 16 ઓક્ટોબરે સાંજે 4:45 વાગ્યે સારવાર દરમિયાન અવસાન થયું. દર્દી છેલ્લાં એક મહિનાથી હોસ્પિટલના નવા બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા ક્ષયરોગ વિભાગના બેડ નં. 792 પર દાખલ હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. મૃતકના મોત અંગેની માહિતી મૃતકના મોત અંગે … Read more