ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ હવે ‘ડેમી-ફાઇન’ જ્વેલેરીની મિનિટોમાં ડિલિવરી આપશે

દિલ્હી-NCRમાં નવા પ્રદૂષણ નિયંત્રણો

ક્વિક કોમર્સ જ્વેલરી ડિલિવરી અમદાવાદ, 31 Oct 2026: શાકભાજી અને કરિયાણા પછી હવે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ પર જ્વેલરીની મિનિટોમાં ડિલિવરી મળી શકે છે. પ્લેટફોર્મ્સ પર ઓછામાં ઓછા 70થી વધુ પ્રીમિયમ બ્રાન્ડ્સની “ડેમી-ફાઇન” જ્વેલરી ઉપલબ્ધ છે, જેમાં કિંમતો રૂ. 1,699 થી રૂ. 15,000 સુધીની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. અહિ ઉલ્લેખ છે કે આ પગલું ગ્રાહકોને તાત્કાલિક … Read more