બાથરૂમના સ્ટીલના નળ પરથી સફેદ ડાઘ દૂર કરવાની સરળ અને અસરકારક રીતો

બાથરૂમના સ્ટીલના નળ

બાથરૂમના સ્ટીલના નળ પર સફેદ ડાઘ દૂર કરવાની રીતો બાથરૂમના સ્ટીલ નાળ પર ખારા પાણીના કારણે જમા થતા સફેદ ડાઘ અને પપડીને દૂર કરવા માટે હંમેશાં મોંઘા ક્લીનર લેવાની જરૂર નથી. ઘરગથ્થુ ઉપાયો જેમ કે લીંબુ, સફેદ સરકો અને બેકિંગ સોડાનો યોગ્ય રીતે ઉપયોગ કરી નળને સાફ અને ચમકદાર રાખી શકાય છે. લીંબુથી સફાઈ નળ … Read more