SRHની માલકિન કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે લીધા સાત ફેરા; પહેલી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ
SRHની માલકિન કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરનું લગ્ન જાણીતા મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની માલકિન કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા છે. તેમની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઈ છે. ફોટામાં દંપતી રોયલ અંદાજમાં નજરે આવે છે અને ફોટા સાથે લખેલા કેપ્શનમાં “My once in a lifetime, for a … Read more