વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સમાંથી 8.28 કરોડના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો
શ્રી અંબિકા જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબિકા જ્વેલર્સમાં મુંબઈના વેપારી પાસેથી મંગાવેલા દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીમાં કુલ દાગીનાની કિંમત 8.28 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. બાપોદ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ આ કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાંચને સોંપી છે. ચોરીની પદ્ધતિ રિપોર્ટ અનુસાર, દુકાન ભાડે લેતાં ભેજાબાજ ગઠિયાએ … Read more