અમિતાભ બચ્ચનની તબિયતને લઈને ‘કૌન બનેગા કરોડપતિ 18’નું શૂટિંગ અટકાયું

રામાયણ બોક્સ ઑફિસ

અમિતાભ બચ્ચનની તબિયતને કારણે શૂટિંગ અટકાયું ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ 18’નું શૂટિંગ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત નાદુરસ્ત થતા તાત્કાલિક સ્થગિત થયું છે. IANSના અહેવાલ અનુસાર, છેલ્લા 1 અઠવાડિયાથી શોનું નવું શૂટિંગ બંધ છે અને ચેનલે જૂના એપિસોડનું પુનઃપ્રસારણ શરૂ કર્યું છે. નિર્માતાઓએ 84 વર્ષની ઉંમરના અમિતાભ બચ્ચનની આરામની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો … Read more