ફોનની ઘંટડી વાગતા જ ખબર પડી જશે કોણે કોલ કર્યો, 1 નવેમ્બરથી નવો નિયમ લાગુ
ફોનની ઘંટડી વાગતા જ ખબર પડી જશે કોણે કોલ કર્યો ટેલિકોમ ક્ષેત્રે સાયબર ફ્રોડ અને સ્પામ કોલ્સ પર નિયંત્રણ લાવવા દૂરસંચાર વિભાગે (DoT) મહત્વનો નિર્ણય કર્યો છે. 1 નવેમ્બર, 2026થી દેશના મોબાઇલ ગ્રાહકો માટે કોલ કરનારનું નામ ફોનની સ્ક્રીન પર દેખાડવું ફરજિયાત બનાવવામાં આવશે. દૂરસંચાર વિભાગે આ બાબત અંગે 13 ઓક્ટોબરે સત્તાવાર આદેશ બહાર પાડ્યો … Read more