અમદાવાદ: ઘરેલું હિંસાના કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પતિને પીડિત પત્નીને દર મહિને 11,000 રૂપિયા અને 20,000 રૂપિયાનો વળતર ચુકવવા આદેશ

મહિલા પ્રીમિયર લીગ 2027

અમદાવાદમાં ઘરેલું હિંસા કેસનો ઐતિહાસિક ચુકાદો અમદાવાદની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલું હિંસાનો કેસ નિપટાડતા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વાસણા વિસ્તારની કિરણ ધોબીએ તેના પતિ ઉમેાંશ ધોબી અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે પીડિતાની શારીરિક અને માનસિક ત્રાસની થતી ફરિયાદોને સચોટ પુરાવા તરીકે સ્વીકારી, પતિને પીડિતા પત્નીને દર મહિને 11,000 રૂપિયા ભરણપોષણ તરીકે અને … Read more