દૂસરા ફિલ્મ સામે કોપીરાઈટ કેસમાં સૌરવ ગાંગુલીનો વિજય

દૂસરા ફિલ્મ સામે કોપીરાઈટ કેસ

દૂસરા ફિલ્મ સામે કોપીરાઈટ કેસમાં સૌરવ ગાંગુલીનો વિજય મુંબઈ: દિલ્હી હાઈકોર્ટે ‘દૂસરા’ ફિલ્મમાં સૌરવ ગાંગુલીની સંમતિ વિના તેમની પર્સનલિટીનો વ્યાવસાયિક ઉપયોગ કરવામાં રોકવાના હેતુથી નિર્માતાઓને કડક આદેશ આપ્યા છે. કોર્ટે ફિલ્મની શરૂઆત અને અંતમાં હિન્દી અને અંગ્રેજીમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર દર્શાવવા આદેશ આપ્યો છે અને બે અઠવાડિયામાં રૂ. બે કરોડની બિનશરતી બેન્ક ગેરન્ટી જમા કરાવવાની ફરજ … Read more