બનારસ–ઓખા એક્સપ્રેસના પાર્સલ કોચમાંથી ₹14.53 લાખનું કોપર ઝડપાયું
બનારસ–ઓખા એક્સપ્રેસ પાર્સલ કોચમાંથી કોપર ઝડપાયું રાજકોટ રેલવે પોલીસે બનારસ–ઓખા એક્સપ્રેસના પાર્સલ કોચમાંથી 1,321 કિલો (1,321.02 કિલો) કોપરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની કિંમત ₹14.53 લાખ (₹14,53,900) આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વારાણસીથી ઉદય કાર્ગો કંપની દ્વારા રાજકોટ માટે મોકાયેલો જથ્થો બિલ વગર લાવવામાં આવ્યો હતો અને GST ચોરીના આશયનું … Read more