કે. અન્નામલાઇનું CJP ને ખુલ્લું સમર્થન; દિલ્હી પોલીસની ધરપકડ ‘ખોટી’ ઠરાવી

CM ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા

કે. અન્નામલાઇનું CJP ને ખુલ્લું સમર્થન તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઇએ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ સામે દિલ્હી પોલીસે હાથ ધરેલી કાર્યવાહીનો ખુલ્લો વિરોધ કર્યો છે. તેમણે CJPના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડીને ‘ખોટી’ ગણાવી અને કહ્યું કે દિલ્હી પોલીસ કાયદો પોતાના હાથમાં લઇ રહી છે. અન્નામલાઇએ જણાવ્યું કે જેણે … Read more